સંબંધો ની આરપાર.... પેજ - ૩૬

(56)
  • 4.1k
  • 2
  • 2.1k

પ્રયાગ અને અદિતી યુ.એસ.ની લાંબી યાત્રા દરમ્યાન એકબીજાની સાથે વાતો કરતા કરતા અને મૈત્રી સંબંધ થી જોડાઈ ને યુ.એસ.નાં શિકાગો શહેર માં પોતાનાં ભવિષ્ય નાં સ્વપ્નાં ઓ ને સાકાર કરવા લેન્ડ થઈ ગયા છે.જ્યાં એરપોર્ટ ની બહાર પ્રયાગ ને લેવા માટે શ્લોક આવેલો છે ,જ્યારે અદિતી ને લેવા માટે અનુરાગ સર ની કાર અલગથી આવી છે. ********** હવે આગળ- પેેેજ - ૩૬ ************પ્રયાગ અને શ્લોકે એકબીજાને હેન્ડ સેક કર્યુંં. એરપોર્ટ ની બહાર વાતાવરણ ખુબ ઠંંડુુ હતું.પ્રયાગ નુુ જેકેટ તેેેેની બેેેગ માં હતુ એટલે ચહેેરા પર ઠંડી લાગી રહી હતી તેે સ્પસ્ટ વરતાતુ હતું.અદિતી પણ સાથે જ હતી એટલે પ્રયાગેે તેની ઓળખાણ શ્લોક