Multiple Blogs

  • 2.1k
  • 741

જેમ Trafficમા ત્રણ Signals હોય છે એમ જિંદગીમાં પણ ત્રણ Signals હોય છે i.e.,Red, Orange And Green.Red Signal એટલે જીવનમાં મુશ્કેલીઓનું આવવું અને જ્યારે કોઈ નાની-મોટી મુશ્કેલી આવતી હોય છે ત્યારે આપણે સામાન્ય રીતે થોડા સમય માટે થંભી જતા હોઈએ Orange Signal એટલે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો અથવા એની સમક્ષ લડવા માટે તૈયાર થવું.Green Signal એટલે જીવનમાં જે મુશ્કેલીઓ આવી છે એનો ઉકેલ આપણને Orange Signal દરમિયાન મળી ગયો છે માટે હવે Green Signalમા એ જે તોડ કાઢ્યો છે એને હવે અમલમાં મૂકીને જે તે મુશ્કેલી દૂર કરવાનો વખત આવી ગયો છે.જો આપણે એવું ઇચ્છતા હોઈએ કે આપણને બધા સમજે