સફર

  • 3.7k
  • 2
  • 1.1k

?? સફર ?? તારો અવાજ સાંભળી ને તાજગી આવી જાય છે, તાજગી એટલે ખબર છે? જગત આખું ફરીથી ન્યારૂ લાગવા લાગે છે, લાગે છે કે હજુ તો ઘણું બધું બાકી છે આ જગત મા જીવાંવા જેવું, આજે કેટલા દિવસો પછી તારો અવાજ સાંભળિયો, સાંભળી ને એવું લાગીયું તે યુગ મા ગરકાવ થઈ ગયો જ્યારે પહેલી વાર તને જોઈ હતી, તેજ તાજગી, અને એજ સાદગી. હાએ ખબર છે તને તું હોય તો બધું કેવું સરળ લાગવા લાગે છે, એક્દમ સરળ, જેમ કે ૨ ના ઘડિયા મા બસ ૨ - ૨ જોડાતા જાવ અને ઘડિયા બનતા જાય છે તેમ બસ ૧૦