મરણ થી સ્મરણ સુધી.

  • 7.6k
  • 2
  • 1.5k

આમ જોઇયે તો , લખવામા "મરણ" અને "સ્મરણ" મા જાજૂ અંતર નથી, પણ જીવનમા મરણ અને સ્મરણ વચે ખુબ અંતર છે .જીવન નુ અંતિમ સત્ય છે મરણ, અને મરણ નુ અંતિમ સત્ય હોય છે સ્મરણ, વ્યક્તિ મરે છે પણ એનુ વ્યક્તિત્વ મરતુ નથી, રોજ એ કોય પણ રીતે સ્મરણ મા રહે છે, એના સારા કર્મો હોય તો સારી રીતે યાદ કરીયે છીયે , અન્યથા યાદ કરતાજ ધૃણા કરીયે છીયે , ખેર એ તો વ્યક્તિ ના કર્મો પર આધારીત હોય છે. લોકો કહે છે કે જીવન ની અંતિમ મંજીલ "મરણ" છે , તો મારુ એવૂ માનવુ છે કે દરેક મરણ નુ અંતિમ