લુખો પ્રેમ 

(20k)
  • 3.6k
  • 4
  • 950

સુપર માર્કેટ માં આવેલો હરેશભાઈ નો જવેલર્સ નો શો રૂમ શહેર માં ખૂબ પ્રચલિત અને નામચીન હતો. ખૂબ કાળજી રાખતા ગ્રાહકો પ્રત્યે હરેશભાઈ. તેની મીઠી બોલી અને આદરભાવ થી ગ્રાહક ક્યારેય પાછો ન જતો. શો રૂમ સારો સાલે ઘર પણ સારું દુઃખ એક વાતનું હતું તેનો નીકમો દિકરો સમીર નું. કોલેજ તો પૂરી કરી હતી પણ પપ્પા નો શો રૂમ સંભાળવા તેને મજા ન આવતી અને બહુ હરેશભાઈ બહું ફોર્સ કરે તો આવે પણ તેના વર્તન થી ગ્રાહક જતાં રહેતા એટલે હરેશભાઈ નાલાયક કહી ઠપકો આપતા. સમીર નારાજ થઈ ત્યાં થી નીકાળી જતો.સમીર નું આવું વર્તન થી હરેશભાઈ તેને ફૂટી