વિષાદ યોગ - પ્રકરણ - 46

(185)
  • 6.8k
  • 5
  • 4.1k

વિષાદયોગ-46 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------ પ્રશાંત કામત વાત કરી રહ્યો હતો અને નિશીથ તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. “વિલીએ મને કહ્યું કે તને એટલા રુપીયા મળશે કે તું જિદગી આરામથી જીવી શકીશ. આ સાંભળીને મને લોભ થયો પણ ત્યારે મને ખબર નહોતી કે આ લોભ મને ખૂબ ભારે પડવાનો છે. વિલીએ મને આખો પ્લાન સમજાવતાં કહ્યું કે “ એક જગ્યાએ અમુલ્ય ખજાનો હાથ લાગ્યો છે, તેને ત્યાંથી ફેરવવાનો છે અને કોઇ બીજી જગ્યાએ લઇ જવાનો છે. “ આ સાંભળી મે તેને પુછ્યું “પણ આ કામતો ગમે તેની પાસે કરાવી શકાય, તેમાં મારી શું જરૂર છે?” આ સાંભળી વિલીના મો પર