પ્રેમ અંગાર - પ્રકરણ : 34

(38)
  • 4.1k
  • 1.6k

પ્રકરણ : 34 પ્રેમ અંગાર આસ્થાએ વિશ્વાશને ટોક્યો…અને… વિશ્વાસે કહ્યું “હું હવે ખ્યાલ રાખીશ, આશુ મીસ યું. તારે જે લાગે વિચાર આવે મને કહેવાનો જ. ચલ સ્વીટુ મારો ઓફીસનો સમય થયો છે પછી શાંતિથી વાત કરીશું હું ઓફીસ જવા નીકળું. અહીં ભાઈ ઇશ્વા વિગેરે છે એ લોકો હજી અહીં છે એટલે જમવાની અને ઘર ગોઠવવાની ચિંતા નથી જ. તું ઇશ્વાભાભી સાથે વાત કરી લેજે. પછી આપણે વાત કરીએ આમ ટૂંકમાં પતાવી એણે ફોન મૂક્યો. જાબાલીને વિશ્વાસે કહ્યું “ભાઈ તમે લોકો તમારી રીતે પ્રોગ્રામ બનાવો હું ઓફીસે પહોંચુ અહીં કેમ્પસમાં જ છું. લંચ સમયે ઘરે આવીશ પછી વાત