મનની મહેક

  • 6k
  • 2k

મનની 'મહેક'(આ લેખ મારા માતા-પિતા ને અર્પણ.........)તુમ તો ચલ રહે હો, લેકિન વક્ત હી ઠહર ગયા હૈ....મને આજે ત્રણ- ચાર દિવસ પછી મારો એક મિત્ર મળ્યો .એટલે પહેલા તો એમજ હાલચાલ પુછ્યા પછી મને હસતા હસતા કહે કે યાર મારૂ બ્રેકઅપ થઈ ગયુ. પછી બીજા દિવસે મને મળ્યો ત્યારે મને કહે કે તારો ભાઈ ફરિવાર ગોઠવાઈ ગયો , એટલે મે સહજ પુછી લીધુ કે બ્રેકઅપ પુરૂ ભાભી જોડે ,તો મને કહે ના એવુ નઇ તારા ભાભી જ બદલાવી નાખ્યા.આ વાત યાદ એટલા માટે આવી કે અત્યાર ના યુવાન કે યુથ ના વિચાર કઇ દિશા મા છે એ બીજાને તો નઇ