વહેતો પ્રેમ

(36)
  • 1.5k
  • 3
  • 560

બાજુ બાજુ માં રહેતા યોગિતા અને કપિલ નાનપણ થી સાથે ભણ્યા. નાનપણ થી જ ખાસ દોસ્ત હતા. અભ્યાસ જ્યારે પુરો થયો ત્યારે બંને એક બીજા ના પ્રેમમાં પડી ગયા હતા. નાનકડું ગામ એટલે આગળ બંને ભણી ન શક્યા એટલે યોગિતા ઘર કામમાં લાગી ગઈ ને કપિલ પપ્પા સાથે ખેતી કરવા લાગ્યો. ગામડું હતું એટલે મળવું મુશ્કેલ એમાં પણ બંને ની જાતિ અલગ છતાં પણ સમય મળે એટલે મળતા. તે રાહ જોઈ રહ્યા હતા લગ્ન ની ઉમર ની એટલે બંને અંદર દબાવી રાખ્યો હતો તેઓ નો પ્રેમ. સમય વીતવા લાગ્યો. હવે બંને ઉમર લાયક થઈ ગયા હતા.એક દિવસ ખેતરમાં બંને મળે