મન મોહના - ૨૯

(178)
  • 4.6k
  • 7
  • 1.9k

જેમ્સ અને હેરીએ ઉપર જઈને મોહનાનું કબાટ ખોલેલું. એ લોક હતું. નિમેશ ચાવી લેવા નીચે જવાનું કહી રહ્યો હતો એટલીવારમાં હેરીએ ત્યાં ડ્રેસિંગ ટેબલ પર પડેલી મોહનાની માથામાં ભરાવાની પીન ઉઠાવી એના વડે કબાટ ખોલી નાખ્યું...કબાટના એક ખૂણામાં એ ઢીંગલી બેસાડેલી હતી. એણે લાલ રંગનો સોનેરી બોર્ડરવાળો અનારકલી ડ્રેસ પહેર્યો હતો અને એવી જ સોનેરી બોર્ડરવાળી પીળા રંગની ઓઢણી સરસ રીતે વાળીને એક બાજુના ખભા ઉપર નાખેલી, એ સુંદર લાગતી હતી. નિમેશ એ ઢીંગલીને જોઈ રહ્યો એણે કહ્યું,“તે દિવસે આ ઢીંગલીએ સાડી પહેરી હતી. આ એના જેવી જ બીજી ઢીંગલી લાગે છે. એના તો વાળ પણ ખુલ્લા હતા આણે તો