યારા અ ગર્લ - 9

(31)
  • 4.2k
  • 2
  • 1.8k

બધા ભોફીન ની પાછળ ચાલવા લાગ્યા. એ લોકો પેલા ઓકિયાડ ઝાડ ના પેલા ગોળાકાર હોલ પાસે આવી ગયા. ભોફીને ઉપર જોઈ ને સીટી મારી તો વેલની બનેલી એક સીડી નીચે આવી ગઈ. ચાલો ઉપર ચડવા લાગો વારફરતી, ભોફીને કહ્યું.What? બધા ઝાડની ઉપરની તરફ જોવા લાગ્યા. એ ઝાડ ઉપર થી પહોળું હતું. માનો અંદર જગ્યા જ જગ્યા હોય.ભોફીન પછી બધા વારાફરતી એ સીડી થી ઉપર ચડવા લાગ્યા. ઉપર ચડી ને બધા ખુશ થઈ ગયા. ભોફીન આ શું છે? આ તો આખુ ઘર છે અંદર. કેટલું સુંદર છે આ. ને આ સુવા માટેની જગ્યા એમ બોલતો અકીલ એ જગ્યા પર સુઈ ગયો. કેટલું