વૈશ્યાલય - 2

(76)
  • 13.7k
  • 1
  • 8.8k

ભરત: અબે ફટુ, એ જગ્યા જ એવી છે જ્યાં માણસ ઓળખાય જાય છે. એટલે તારે ત્યાં જવું જોઈએ, તારે એ લોકોના જીવનની કહાની સાંભળવી જોઈએ, એ લોકોની મજબૂરી જાણવી જોઈએ....અંશ: હા, હું ત્યાં જવું તો કઈ થશે તો નહીં ને, તું પણ કોઈને કહેતો નહિ કે હું એ વિસ્તારમાં જવું છું હો, નહિતર ઓલો જીગર તો મારી મસ્તી જ ઉડાવ્યા કરશે, અને એને તો ભાન છે નહીં એ તો તને ખબર છે જ....ભરત: તું ચિંતા ન કર એ વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ મારો મિત્ર જ છે, એટલે કોઈ છાપાની ચિંતા ન કરતો. બાકી કોઈ પ્રોબ્લેમ થાય તો મને કોલ કરજે