અદ્રશ્ય - 11

(65)
  • 2.7k
  • 2
  • 1.3k

આગળ જોયું કે સાધુ પુસ્તકમાં નાગપુષ્પનાં મુળ વિશે વાંચે છે.રાતે સાધુ ચંદ્રનાં પ્રકાશમાં નાગપુષ્પનાં મુળને મુકે છે અને સાધના કરે છે. સાધનાથી નાગપુષ્પ ખીલે છે અને સાધુ તે પુષ્પ અને રાહુલની ચેઈન નાગદ્વાર પર મુકવા નાગને બોલાવે છે. કોડીઓની વચ્ચે બેઠેલો નાગ ચેઈન અને નાગપુષ્પ લઈને ત્યાંથી અદશ્ય થઈ જાય છે અને તે નાગલોકનાં દ્વાર તરફ જાય છે. તે નાગલોકનાં દ્વાર પર ઊભો રહે છે. ત્યાં બીજા બે નાગ ઊભા છે. "આ નાગપુષ્પ અને ચેઈન...રાહુલને નાગલોકમાંથી બહાર લાવવા માટે મોકલી છે." નાગે કહ્યું. "પણ રાહુલ તો નાગરાજ સાથે ગયો છે." બીજા નાગે કહ્યું. "હા....આ નાગપુષ્પ એમનાં સુધી પહોંચાડવાનું છે." નાગે