AFFECTION - 4

(42)
  • 5.8k
  • 2
  • 2.6k

doctor : દર્દી ને બહુ શોક લાગ્યો લાગે છે,તે કોમા માં ચાલ્યો ગયો છે....harsh : ક્યાં સુધી રહેવાની શક્યતા છે આવી???doctor : તે તો હવે તેના પર જ આધાર રાખે છે...તે જો ઈચ્છે તો આમાંથી બહાર આવી શકે છે,પણ તે જ support નથી કરી રહ્યો અમારી treatment ને...naitik : શુ કરવું છે...કાર્તિક ના ફેમિલી માં જાણ કરવી છે??dhruv : તે લોકોને જાણ કરીને શુ કરશું??કાર્તિક ના આમ થવા પાછળનુ કારણ આપણે ને ખબર છે આને ઈલાજ પણ આપણે ને ખબર છે,તો કાર્તિક નું ફેમિલી અહીંયા આવી પણ જશે તો કઈ ફરક નહીં પડે અને ખાલી ખોટું tention માં આવી જશે...harsh