ખોફનાક ગેમ - 9 - 3

(65.6k)
  • 4.7k
  • 6
  • 2k

કદમની વાત સાંભળીને તેનો ગોરો ચટ્ટો ચહેરો ગુસ્સાથી તમતમીને લાલ થઇ ગયો. તેની આંખો ક્રોધથી સળગી ઊઠી બે-ચાર પળમાં જ તે નોર્મલ થઇ ગયો. મોં પર સ્મિત રેલાવતાં તે બોલ્યો. “મિ.કદમ...તમારી મઝાકથી મને માઠું નહીં લાગે...” પણ જો ખરેખર તમે મને સાથ આપે તો તમને દુનિયા આખાના લશ્કરના વડા બનાવવાનું હું વચન આપું છું.’’