દાનવ જલંધરની રસપ્રદ વાત

(72)
  • 7.6k
  • 11
  • 2.1k

દાનવ જલંધરની ઉત્પત્તિ અને વિનાશની રસપ્રદ વાત આપણા પુરાણોમાં કહેવામાં આવેલી અસંખ્ય વાર્તાઓમાં દાનવ જલંધર અને વૃંદાની વાર્તા પણ અત્યંત મોહક છે. આ વાર્તા આપણે બહુ ઓછી સાંભળી છે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ વાર્તામાં શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન પણ સામેલ છે. વૃંદા એ અત્યંત પવિત્ર મહિલા હતી અને તેને કારણે જ તેનો પતિ જલંધર અજેય હતો. ભગવાન વિષ્ણુએ એક લીલા બતાવી અને જલંધરને હારવું અને આથી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.