પેહલા પેહલા પ્યાર હૈ !! - 12

(43)
  • 4.3k
  • 1
  • 2k

(આગળનાં ભાગ માં જોયું કે પાયલ બસ માં અંશ ને મળે છે અને થોડી ઘણી વાતચીત થાય છે..હવે આગળ..) પાયલ એના ઘરે પહોંચી ને ફ્રેશ થઈ જાય છે અને એના ભાઈ ને મળવા જાય છે.. એનો ભાઈ હમણાં આકાશ જોડે હોય છે એટલે એ હમણાં એના ભાઈ ને મળવાનું ટાળે છે.. ઘરે આવીને એ બધા ને કામ માં મદદ કરે છે થોડી વાર પછી બધા cousins ભેગા થઈને ખૂબ મસ્તી કરે છે..પાયલ બધા થી નાની હોવાથી ઘર માં બધા ની લાડકી હોય છે એટલે પાયલ ના આવવાથી ઘરમાં એક અલગ જ રોનક આવી જાય છે.. એનો બીજો ભાઈ શિવમ એની