સંબંધો ની આરપાર.... પેજ - ૩૫

(59)
  • 4.6k
  • 3
  • 2.2k

પ્રયાગ યુ.એસ.એ જવાની તૈયારી માં છે,અનુરાગ સર નો ફોન હતો તે પોતે પણ એરપોર્ટ તેને મળવા આવી રહ્યા હતા. આસ્થા તથા પ્રયાગ ના ફ્રેન્ડસ પણ એરપોર્ટ પર આવી રહ્યા હતા. પ્રયાગ ઘરે થી એરપોર્ટ જવા માટે તૈયાર છે.************* હવે આગળ - પેજ -૩૪ *************પ્રયાગ તથા અંજલિ ઘર મંદિર માં માતાજી ને પગે લાગ્યા, પ્રયાગે ઘરે થી નીકળતા પહેલા ઘર નાં બધા જ નોકર ચાકર ,શેફ, ડ્રાઈવર,માળી,સિક્યોરીટી ગાર્ડ વિગેરે દરેક ને તે મળ્યો તથા તેમને ભેટ્યો અને તેમને સ્વીટ તથા ગીફટ આપી. દરેક ને તેમની ડ્યુટી પહેલાની જેમ જ નિભાવતા રહે તે પણ ટકોર કરીને કહ્યું.દરેક ની આંખો માં પ્રયાગ ના