સ્વીટ હાર્ટ - ભાગ 3

(23)
  • 2.2k
  • 4
  • 833

આગળ ના ભાગ માં આપણે જોયુ કે સ્વીટી સુહ્ય્દ ને દરવાજા પર રોકી ને પોતાનું કામ કરવા માટે કહે છે. તો આવો જાણીએ શુ કામ હતું સ્વીટી ને સુહ્ય્દ નું....સ્વીટી : સાંભળ ચાંપલા આવતા નેક્સટ વિક થી નવરાત્રી ચાલુ થાય છે. મારે સુરત માં સૌથી સારી નવરાત્રી થતી હોય ત્યાં જવું છે રમવા માટે. તું ગમે તેમ કરી ને સિઝન પાસ લઇ આવજે. ના લાવવા નો ડાયો થતો નહિ.સુહ્ય્દ : સારું સારું માતાજી લઈ આવીશ !!બિંદુ બેન (આવે છે બહાર અને સ્વીટી ને ખીજાઇ ને કહે છે) : બિચારા ને અંદર તો આવવા દે....બધા ઘર માં જાય છે. જમી પરવારી ને