આખરે ઘણા દિવસો ના ઇન્તેઝાર બાદ આવી ગઈ હું તમારી પ્રેમની અભયાકૃતિ ને આગળ ધપાવવા .... આગળ ના ભાગ માં આપણે આદિ અને અનોખી વચ્ચે ની વાતો સાંભળી .... હવે આગળ .... "હમણાં એની કોઈ જ જરૂર નથી . આજે મારી છોકરી નીબર્થડે છે એ હું નહિ બગાડું. આજે રવિ અને ક્રિના પણ આવવાના છે ત્યારે નક્કી કરી લઈશુ શું કરવું છે એમ ." આદિ બોલ્યો . પણ આદિત્ય અંદર ને અંદર ઘણો જ તડપી રહ્યો હતો . એનું મન જાણે કહેતું હતું કે હકીકત