કઠપૂતલી - 18

(103)
  • 5.7k
  • 11
  • 2.8k

સવારમાં મીરાં જલદી ઉઠી ગઈ હતી. એનુ મન ઉદ્વિગ્ન હતુ ઉચાટ ધેરી વળેલો. એનુ અસ્તિત્વ જાણે છીન્ન ભિન્ન થઈ રહ્યુ હતુ. કારણ જેનો ડર હતો એ જ થયુ હતુ. તરુણને અબઘડી મળવુ પડે એમ હતુ. અને એનો કોલ હતો. એના પતિ અને ઠમઠોરનુ મૃત્યુ કોઈ પૂર્વ નિયોજિત પ્લાનિંગથી થયુ હતુ. જે લોહીથી ચિતરાયેલા કઠપૂતળી નામના અક્ષરો ચિસ પાડીને કહેતા હતા કે હજુ મર્ડર થવાના હતા. કરણના મર્ડર પછી મીરાં ઓરિસ્સાથી આવી. એજ દિવસે રેલ્વેસ્ટેશને મીરાંને તરુણ મળેલો. અગાઉથી જ કોલ કરી એણે જાણી લીધેલુ કે એ કઈ ગાડીમાં આવી રહી છે. મીરાંને ઉતરેલી જોઈ તરુણ એની સમિપ ધસી ગયો. મીરાંના