પ્યાર તો હોના હી થા - 14

(92)
  • 4.5k
  • 8
  • 2.4k

( આપણે આગળ ના ભાગ માં જોયું કે મિહીકા અનેે આદિત્ય ના ફ્રેન્ડ એમની મજાક ઉડાવે છે. આદિત્યના પિતા સગાઈની ડેેેેટ નક્કી કરવાં માટે મિહીકા અને તેના પેરેન્ટ્સને ડીનર માટે ઘરે બોલાવે છે. આદિત્ય સમીર, ધરા, અને ઈશિતાને પણ ઇન્વાઈટ કરે છે. હવે આગળ જોઈશું શું થાય છે. )આજે આદિત્યના ઘરે જવાનું હોવાથી મિહીકા આદિત્યને ફોન કરીને શું પહેરવું એ પૂછે છે.આદિત્ય : અરે મને શું ખબર તારે જે મરજી હોય તે પહેર. મિહીકા : અરે હું તને તારી પસંદ નથી પૂંછતી. આજે પહેલીવાર તારા ઘરે તારી વાઈફના તરીકે આવું છું. અને અંકલ સામે પણ વહુ તરીકે આવીશ. એટલે પૂંછુ છું. આદિત્ય