મન મોહના - ૨૭

(154)
  • 5k
  • 1
  • 2.1k

“તારે તારું શરીર મને આપવાનું છે, બસ એક દિવસ માટે. પછી હું ચાલી જઈશ.” એ ઢીંગલી કહી રહી હતી.“શું કહ્યું? મારું શરીર તને આપી દઉં! તો હું ક્યાં જાઉં અને આ બધું કેવી રીતે પોસીબલ છે? તું કોઈ પાગલ છે!” મોહના હવે ખરેખર આ ઢીંગલીથી ગભરાઈ ગઈ હતી.“તારું શરીર મને આપી દે, બસ એક જ દિવસ માટે!" આટલું સાંભળીને જ મોહનાના મોતિયા મરી ગયેલાં. ભૂતપ્રેત વગેરે વિશે એણે ટીવીમાં જોયેલું અને વાર્તામાં વાંચેલું પણ ક્યારેક પોતે પણ એનો શિકાર બની શકે એવું તો વિચાર્યુ સુધ્ધાય નહતું અને આજે એ જ હકીકત હતી!મોહનાને ચૂપ થઈ ગયેલી જોઈ એ ગુડિયાએ કહ્યું, “થોડું અટપટું