કબૂતરખાના...

(13)
  • 2.8k
  • 1
  • 580

કબુતરખાના……..દિનેશપરમાર-----------------------------------------------------------------------------------સદીઓથી એમાં ને એમાં સપડાયો છુ ,ઇચ્છાઓ ના ભારામાંથી નીકળવું છે.કોઇ મમતાના માળાબાજુ ખેંચ્યા ના કર ,મારે તારા-મારા માંથી નીકળવું છે. -હરજીવન દાફડા___________________________________________________ હાલ નાગપુર ખાતે રહેતા,અમદાવાદના વર્ષો જુના મિત્ર દગડુ ગજાનન શીવપુરકરના મોટા દિકરા,સચિનના લગ્નમા આવેલા બીપીનભાઇને ધંધાના કામથી ત્રીજે દિવસે પરત ફરવાનું હતુ.ટ્રેન નંબર 12906 , હાવરા-પોરબંદર ઓખા માં સેકન્ડ એ.સી.માં અમદાવાદ પરત આવવાનુ રીઝર્વેશન કન્ફ્રમર્ડ હતું.ગઇકાલે રાત્રે 11.00 વાગે હાવરાથી ઉપડેલી ટ્રેન આજે સાંજના સમયે 4.45 વાગે નાગપુર સ્ટેશન પર આવી અને 5.00 વાગે ઉપડી.એસ-આઠમાં સીટ નંબર ચોવીસ પર આવી ને બિપીન