વન નાઈટ સ્ટેન્ડ

(18)
  • 5.5k
  • 1
  • 1.8k

નાટક : વન નાઈટ સ્ટેન્ડ લેખક : જીગર બુંદેલા-9825763948 SWA MEMBERSHIP NO: 032928ખાસ નોંધ : નાટક ભજવવા કે શુટિંગ કરવા લેખકની પરવાનગી લેવી આવશ્યક છે. મઁજુરી વગર ઉપયોગ કરનાર સામે કાયદેસર કાયર્વાહી કરવામાં આવશે. આભાર. લોકેશન : રેલ્વે સ્ટેશન સમય : સાંજ (એક અંતરિયાળ નાના ગામનું રેલવે સ્ટેશન.ટ્રેન આવીને ઊભી છે એક માણસ - આકાશ ઉતરે છે ચાલતો ચાલતો સ્ટેશન માસ્તરની ઓફિસ બાજુ જાય છે સાથે સાથે ગાડી પણ ઉપડે છે સ્ટેશન માસ્ટર પાસે જઈને પૂછે છે) આકાશ : બસ સ્ટેન્ડ ક્યાં આવ્યું ? સ્ટેશન માસ્તર : ક્યાં જવું છે? આકાશ