યારા અ ગર્લ - 7

(37)
  • 4.2k
  • 2
  • 1.9k

વેલીન આ તો જો કુદરત ની કેવી કમાલ છે. આ ઝાડ દુનિયાનું સૌથી સુંદર અને મોટું ઝાડ હશે. એની આ લીલી લીલોતરી તો અદ્દભુત છે વેલીન! યારા એ કહ્યું.હા, યારા it is the best one. આની તોલે તો કોઈ ના આવે. ને આ હોલ તો જો કુદરતની કોતરણી Superb, વેલીને કહ્યું.ભોફીન આ ઝાડ પહેલા થી જ આવું છે? કેટલા વર્ષ થી આ ઝાડ છે? શુ નામ છે આનું? અકીલે પૂછ્યું.અકીલ આ ઓકિયાડ નું ઝાડ છે. આ 500 વર્ષ થી પણ વધારે જૂનું ઝાડ છે. આની ખાસીયતની વાતો આપણે પછી કરીશું. પહેલા આપણે ગ્લોવર ને મળી લઈએ? ભોફીને પૂછ્યું.હા હા ભોફીન