ખોફનાક ગેમ - 9 - 1

(88)
  • 3.6k
  • 4
  • 1.4k

વિનય પોતાની રિર્વોલ્વરને તે જાનવર સામે તાકી ઊભો રહ્યો. પ્રલય, વિનય અને કદમની ધડકનો તેજ થઇ ગઇ. “મારી જિંદગીમાં આવું જાનવર અને માણસનું કોમ્બાઇનિંગ જોયું નથી...સાલ્લુ માણસ છે, તેવું વિચારીએ તો જાનવર લાગે છે, અને જાનવર વિચારીએ તો માણસ લાગે છે...” આશ્ચર્ય સાથે કદમ તે પ્રાણીને જોઇ જ રહ્યો.