નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના જન્મદિવસ ની પાર્ટી મા બધા પોતાના પરિવાર સાથે જાય છે, પાર્ટી મા જમ્યા પછી અરવિંદભાઈ સંજય ને આશા ના લગ્ન ની વાત કરવા સંજય પાસે જવાનુ વિચારે છે ત્યારે એમની નજર આશા પર પડે છે. આશા અને મનોજ બંન્ને એકલા એક ખૂણા મા ઊભા રહી ને વાત કરતા હોય છે એટલે અરવિંદભાઈ આશા ને બોલાવે છે અને સમજાવી ને સંજય પાસે મોકલે છે. મનોજ આશા ને પાછો બોલાવે નહી એટલે અરવિંદભાઈ મનોજ સાથે વાતો કરવા લાગે છે હવે