જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 2

(29)
  • 3.1k
  • 3
  • 1.8k

છેલ્લાં છ મહિનાથી અનમોલનાં સંપર્કમાં આવેલી લાવણ્યા દિન - પ્રતિદિન પોતાની જાતને અનમોલ પ્રત્યે ખેંચાઈ રહેલી મહેસૂસ કરી રહેલી. પોતાની ભૂતકાળની જિંદગીની અસલિયતથી વાકેફ એવી લાવણ્યા સભાનપણે પોતાનાં મનને અનમોલનાં વિચારો કરતું રોકવાના પ્રયાસ કરતી, તો એનાથી બમણી ઝડપે અનમોલ એનાં દિલદિમાગ પર છવાઈ જતો.