કઇક આવું પણ હોઇ - 2

(16)
  • 2.5k
  • 2
  • 978

હેલો મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે ઇશાન કેવો સારો અને સાચો માણસ બનવા માંગતો હતો એના પપ્પા જેવો. જે બેલાની જાન હોય છે પણ આપણે એ બંનેના અલગ થયા પછીના 13 વર્ષ બાદ કેવી રીતે ક્યાં મળ્યા એ જાણીશું અને શું શું થાય છે કેટલી વાર થઈ જશે મળતા મળતા. બેલા ફેશન ડિઝાઈનર છે એ આપણે જોયુ પણ ઇશાન પણ સોફ્ટવેર એન્જિનિયર હોય છે એક ખૂબ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હોય છે અને ખૂબ સારી સેલરી હોય છે ને હજી એના મનમાં બેલા જ હોય છે તેણે પોતાના મમ્મી-પપ્પા માટે લગ્ન કરી લીધા હોય છે પણ તેની બેસ્ટ