17.(અખિલેશ મેગા-ઈ સોફ્ટવેર લોન્ચિંગ ઇવેન્ટનાં નવમા દિવસે માઇકની કમાન પોતાના હાથમાં લઈ લે છે, અને અસરકારક રીતે અલગ-અલગ ટોપીક પ્રેઝન્ટેશન કરે છે, જેથી હાજર રહેલા બધા જ લોકો ખુશ થઈ જાય છે, અને પોત-પોતાનું નામ ડિજિટેક કંપની સાથે એમ.ઓ.યુ કરાવવા માટે નોંધાવી દે છે,ઇવેન્ટ પુરી કર્યા બાદ અખિલેશ અને શ્રેયા હોટલની નજીક આવેલા એક ગાર્ડનમાં એકબીજાને મળે છે, ત્યાં એ લોકો વચ્ચે વાત-ચીત થાય છે, અને આવતીકાલે આ જ ગાર્ડનમાં સાંજે 6 વાગ્યાં બાદ મળવાની એકબીજાને પ્રોમિસ કરે છે. આ દરમ્યાન અખિલેશ શ્રેયાને પોતાની પાસે રહેલ એક મોબાઈલ આપે છે, પરંતુ શ્રેયા અખિલેશને એ મોબાઈલ બનેવ છેલ્લી વખત મળ્યાંની યાદગીરી