હિયાન - ૨

(33)
  • 6.4k
  • 1
  • 4.2k

(ગાર્ડનમાં) એક છોકરો અને એક છોકરી એકબીજાના આલિંગનમાં હોય છે. આયાન આ જુએ છે તો એને ખુબજ ગુસ્સો આવે છે અને દુઃખ પણ થાય છે. એને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે. એને આ વાત પર વિશ્વાસ ન હતો કે આ વ્યક્તિ તેની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તેને આજુબાજુનું કંઈજ ભાન રહેતું નથી. તેનું દિલ તૂટી જાય છે. તે બંને વ્યક્તિ તેની ખુબજ નજીકના હોય છે અને આ રીતે પ્રેમીઓ ની જેમ એકબીજા સાથે વિટાયેલા હોય છે. અને તેઓ કઈક વાતચીત કરતા હોય છે. જે તે બરાબર સાંભળી શકતો નથી. તે ત્યાંથી ગુસ્સામાં નીકળી જાય છે. તે