મન મોહના - ૨૬

(162)
  • 4k
  • 8
  • 1.9k

મને વિચાર્યું, ચાલો એક કામ પૂરું થયું હતું, મોહનાને સવારે એના ઘરની બહાર લઇ જવાનું, જ્યાં પેલી શેતાન ગુડિયાની ફિકર કર્યા વગર એ લોકો વાત કરી શકે.જંગલમાં થોડેક આગળ સુંધી જઈને મને ગાડી થોભાવી હતી અને મોહનાની આંખોમાં જોતા એ બોલવાનો, કંઈક વાત ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, એના માટે એ જ કામ ખુબ મુશ્કેલ હતું! જેના માટે થઈને એ આખી દુનિયા સામે લડી લેવા તૈયાર હતો એની જ સામે જીભ ખુલતી ન હતી! “નીચે ઉતરીએ.” મનને ચુપ બેઠી રહેલો જોતા મોહનાએ કહ્યું.બોલ્યા વગર છૂટકો હતો હવે! “મોહના આપણે અહી ફોટોગ્રાફી કરવા આવ્યા છીએ એવું તો મેં અંકલને મનાવવા માટે કહ્યું