શાપિત વિવાહ -2

(112)
  • 20.2k
  • 5
  • 17.8k

બધા એકાએક નેહલ પાસે જુએ છે કે તેના નાકમાંથી લોહી વહી રહ્યુ છે. તેના માથા પર ઠંડુ પાણી રેડે છે. તેના પપ્પા કહે છે કદાચ અહીંનુ વાતાવરણ અને ગરમી ને લીધે તેને આવુ થયું હશે. એટલે ત્યાં અમુક રૂમમાં તેમણે આ વખતે અહીં થોડો વધારે સમય રહેવાનું હોવાથી એસી લગાવ્યા હતા. એટલે તેને એક એસીવાળા રૂમમાં લઈ જઈને તેને સુવાડવાનુ કહે છે. હજુ તે પુરી ભાનમાં આવી નથી એટલે બે જણા તેને રૂમમાં લઈ જવા ઉપાડવા જાય છે. નેહલ મિડીયમ બાધા વાળી અને મધ્યમ વજનવાળી હતી. પણ અત્યારે તે બે પુરૂષોથી પણ ઉચકાતી નહોતી. અને પરાણે કરીને તેને ઉચકી તો