પ્રતીક્ષા (ભાગ-2)

(27)
  • 4.2k
  • 2.1k

એમ જ સાક્ષીથી પણ ના રહેવાતું હતું .. બસ એ પ્રતીક્ષા કરતી હતી કે રાહુલનો કોલ આવે અને રાહુલ કહે કે ,"સાક્ષી તારા આ પ્રતીક્ષા ના પળ ને હવે પૂૂર્ણવિરામ આપ . તારી શરત નું આ અંતિમ ચરણ પણ અહીં પૂર્ણ થાય છે, તારા રાહુલ ને જોબ મળી ગઈ છે હવે આપણને એક થતા કોઈ નહીં રોકી શકિશ" આમ વિચારમાં સાક્ષી ખોવાયેલ હતી કે મોબાઇલ ફોન પર રિંગ વાગી .. અને સાક્ષી ઘણા ઉત્સાહ સાથે અને થોડી નાક ચઢાવી ને : "હેલો !!! બોલ રાહુલ મારા પાસે જરાક પણ સમય નથી તારું જે