કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 17

(21)
  • 3.9k
  • 2
  • 1.5k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ -17* તે સમય દરમિયાન નિશાંત કહે છે કે કે મનીષા આજે મઝા આવે છે ત્યારે મનીષા કહે છે કે નિશાંત મારા માટે જિંદગીનો બેસ્ટ દિવસ છે, જે તારા કારણે શકય બન્યો છે. પછી બન્ને એકબીજાની નજીક આવતાં જાય છે, અને વાતચીત કરતા કરતા પ્રકૃતિની મજા માણી રહ્યા છે,અને તે સમયે મનીષા પથ્થર પરથી નીચે ઉતરીને વહેતા ઝરણાં નજીક જાય છે અને પાણીમાં હાથ નાખીને નિશાંત પર તે છાંટા નાખી રહી હતી.ત્યારે મનીષાએ પણ વિચારે છે કે આજે હું અહીથી નીકળ્યા પહેલાં હું નિશાંતને મારા દિલની વાત કરી લેવી છે. પછી તે સમયે