પ્રેમ સાથે કિસ્મત - ૨

(78)
  • 4.9k
  • 4
  • 1.3k

મારી વાત ને તમારા સમક્ષ રજુ કરું એ પહેલાં એક વાત clear કરી દઉં ..... ..આ મારો કોઈજ personal experience નથી ?? "પ્રેમ સાથે કિસ્મત"-૨ પ્રેમ,,,, આ શબ્દ સંભાળતા જ મન અને મગજ બંન્ને માં કેટ - કેટલી વ્યાખ્યા થવા માંડે..! વિચારો એકબીજા સાથે એવા અથડાઈ કે જાણે કુંભમેળો ભરાણો હોય....! અને એમાં પણ જો "કિસ્મત" શબ્દ જોડાઈ જાય તો આંખે ક્યા પાછળ જ રહેવાની હતી... અચાનક લાઇફ માં કોઈક નવા વ્યક્તિ ની એન્ટ્રી થાય, આપણે આપણી જાતને, એક નવા જ અંદાજ થી જોવા લાગીએ,,, તેને મળી ને એવું