ધ ઊટી... - 16

(66)
  • 3.4k
  • 4
  • 2.2k

16.(અખીલેશ અને શ્રેયા ટાઇગર હિલે ફરવા જાય છે, આ ટાઇગર હિલનું કુદરતી સૌંદર્ય જોઈને બને ખુબ જ ખુશ થઈ જાય છે, જાણે પોતે કુદરતના ખોળે બેઠા હોય તેવું અનુભવે છે, અને ત્યાં સનસેટ જોઈને બનેવના શરીરમાં આનંદની લાગણી થાય છે, બનેવના મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, પરંતુ જ્યારે તેઓ ટાઇગર હિલ પરથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે અખિલેશે જે અનુભવ્યું તે ખરેખર વિસ્મય કે ડર પમાડે તેવું વિચિત્ર હતું, પોતે ક્યારેય ટાઇગર હિલ પર આવેલ ન હતો, તેમ છતાં પેલા બાંકડા ની નજીક પહોંચતાની સાથે જ અખિલેશનાં પગલાંઓ એકાએક થંભી જાય છે, અને આ જગ્યા સાથે જાણે તેનો કોઈ