પ્યાર તો હોના હી થા - 13

(89)
  • 4.8k
  • 7
  • 2.3k

( આપણે આગળ ના ભાગ માં જાણ્યું કે આદિત્ય અને મિહીકાના પેરેન્ટ્સ મળે છે. અને એમની સગાઈ નક્કી કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)બીજે દિવસે સવારે મિહીકા અને ઈશિતા કૉલેજ જવા નિકળે છે. ઈશિતા થોડાં સમયથી એના મામાને ત્યાં ગઈ હોવાથી એને મિહીકા અને આદિત્યની સગાઈ વિશે બિલકુલ ખબર નોહતી. મિહીકા રસ્તામાં એને બધું જણાવે છે. ઈશિતા : શું યાર હું થોડાં દિવસ બહાર શું ગઈ તે તો તારા માટે લાઈફપાર્ટનર પણ શોધી લીધો. મિહીકા : શું યાર તુ પણ મજાક કરે છે. તને ખબર છે મે કેવી બૂરી રીતે ફસાઈ ગઈ હતી. આ સમયે મને તારી કેટલી જરૂર હતી