સબંધની સમજણ - ૨

(40)
  • 3.6k
  • 1
  • 2.2k

મનમાં એક ખુશી સળવળતી હતી,તારા આગમનનીએ અનુભતી હતી!નેહાનો પ્રસુતિનો સમય નજીક આવી ગયો હતો. નેહાના ગાયનેક ડૉક્ટર તહેવારની રજાઓમાં બહાર ગામ ગયા હતા. હવે આગળ..નેહાએ પોતાના મમ્મીને જાણ કરી કે હવે મને અસહ્ય દુખાવો થાય છે, ડૉક્ટર પાસે જવું પડશે. દિનાંક : ૩૧/૧૦/૨૦૦૩રાત્રે ૧૧ વાગ્યા જેવું થયું હશે, નેહા, નેહાના માતાપિતા અને મિલન હોસ્પિટલ ગયા હતા. નેહાના ડૉક્ટર હાજર ન હોવાથી ત્યાં રાતપાલીના નર્સ સ્ટાફે નેહાને પ્રસુતિ રૂમમાં ખસેડી હતી. નેહાની પ્રસૂતિમાં કોઈ જાતની તકલીફ નર્સ સ્ટાફને ન જણાતા સ્ટાફે અંદરોઅંદર નેહાની ડીલેવરી જાતે કરાવી લેવાનું નક્કી કર્યું હતું. આ બધી જ વાતથી નેહા અને નેહાનો પરિવાર