કોલેજ ના દિવસો - પ્રેમની એક ઝલક - 16 

(17)
  • 3.6k
  • 2
  • 1.5k

*કોલેજ ના દિવસો* *પ્રેમની એક ઝલક ભાગ 16* નિશાંત મનીષાને કહે છે કે મનીષા હું બાળપણથી આ આશ્રમમાં મારા દાદા સાથે આવતો હતો. મારા દાદા આ આશ્રમના સ્વયંમસેવક અને ટ્રસ્ટી પણ હતાં. પણ તેમનાં મૃત્યુ પછી હું તેમની યાદો તાજી કરવા માટેની જ્યારે સમય મળે ત્યારે આવું છું. અહી શહેરથી કુદરતી વાતાવરણ અને સોંદર્ય ભરપુર વાતાવણવાળા જગ્યા ખુબ સરસ છે. માટે હું તને આશ્રમમાં લાવીશ સાથે તને કુદરતીની રમણીય સૌંદર્ય પણ મઝા લેશું.પછી નિશાંત અને મનીષા આશ્રમમાં જાય છે ત્યારે બધાં લોકો નિશાંતને ઓળખી જાય છે. અને નિશાંત તેમના આશીર્વાદ પણ લે છે. ત્યારે મનીષા પણ આ આશીર્વાદ લેવાનો પ્રયત્ન