મારું મૌન - 2

(16)
  • 2.6k
  • 1
  • 733

'' સ્નેહલ સુરજ છે ઘરે... '' ''ના મોટાભાઈ અને ભાભી મમ્મીને સ્ટેશન મૂકવા ગયા છે''અચ્છા તો ક્યારે આવશે? ' ''હવે તો સાંજે જ તમને મળશે કારણ કે ત્યાંથી ભાભી બન્ને ગુંજનને હોસ્પિટલ લઈ જવાના છે''' અને તમે... શું કરો છો? ''' કંઈ જ નહીં બસ આ રસોઈની તૈયારી કરું છું, પ્રણવના મનમાં હતું કે પોતે સ્નેહલ સાથે થોડો સમય વિતાવી પણ તે એકલી હતી અને તેની વાતો પરથી એ સ્પષ્ટ જણાતું હતું કે તેને પ્રણવને લાંબો સમય અહીં રોકવો ન હતો'' અ..... સ્નેહલ મને એક કપ ચા મળશે હું જરા જલ્દી માં ચા પીધા વગર જ નીકળી ગયો હતો અને તમને તો ખબર