Whatsapp થી facebook સુધીની સફર - 2

  • 2.3k
  • 965

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના તે દિવસે Whatsappમાં એની સાથે વાત થયા બાદ એના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ.... .......... બીજા દિવસે સવારે મે એને ગુડમોર્નિંગનો મેસેજ કર્યો..થોડીવારમાં એ મેસેજ પર બ્લ્યુ ટિક થઇ ગયુ..પણ સામેથી એનો કાંઈ રિપ્લાય ના આવ્યો..મે થોડી રાહ જોઈ પણ એનો રિપ્લાય ના આવ્યો..તેથી ઈન્ટરનેટ બંધ કરી હુ મારા રોજિંદા કામમાં વળગી ગઈ...બપોરે લંચ ટાઇમમાં ફરી ચેક કર્યું..no reply..ફરી રાત્રે ચેક કર્યુ..but No reply.. બીજા દિવસે સવારે ફરી મેં ગુડ મોર્નિંગનો મેસેજ લખી મોકલ્યો..બ્લ્યુ ટિક થયુ..પણ as it is no reply..થોડીવાર બાદ ફરી મે એને મેસેજ કર્યો