? લવ ની ભવાઈ - 15 ? આખો દિવસ માં મમ્મી ને એક વાર કોલ કરું છું અને એક જ વાર પૂછું છું કે મમ્મી તું જમી લે જે , અને એ ભી ક્યારેક તો પૂછતો પણ નથી મમ્મી ને. અને સામે તને દસ મેસેજ કરું છું કે દિકા શાંતિ થી જમી લેજે , તારું ધ્યાન રાખજે , થોડીવાર સુઈ જાજે , આરામ કરજે. આ ભૂલ છે મારી. કહેવા માટે તો ઘણું છે પણ તું સાંભળી નહીં શકે. અવની - જો એવું બધું હોય તો છોડી જ દેને મને. નીલ