ગુલાબ - ૨

(66)
  • 5.6k
  • 13
  • 1.8k

પ્રકરણ ૨ એ ગુલાબનાં કોલેજનાં છેલ્લાં મહિના હતા. વાર્ષિકોત્સવ પત્યા પછી પરીક્ષા હતી અને પછી વેકેશન. એ બાદ ફક્ત પરિણામ લેવાં જવાનું હતું. ગુલાબ અને માધવના ઘર પાસે પાસે હતા. વચ્ચે એક દીવાલ જ હતી. બંને સરખી ઉંમરના અને સાથે ભણતા હોવાથી એકસાથે જ બસમાં કોલેજ જતા અને ઘરે આવતાં. ગુલાબ એના માબાપનું એકનું એક સંતાન હતી તો સામે છેડે માધવ પણ એકલો જ હતો એટલે બાર વરસના માધવને લઈને જ્યારે એની મમ્મી, વનિતાબેન અહી રહેવા આવ્યા ત્યારે ગુલાબ ખુશ ખુશ થઇ ગયેલી. એને એક મિત્ર મળી ગયેલો. માધવના પપ્પાનું થોડા સમય પહેલાં જ અવસાન થયેલું અને વનિતાબેન એકલા હાથે ખાખરા