મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 8

(16)
  • 4.9k
  • 1.9k

ચિત્રનગરીની સફરે(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-8) એક દિવસ છાપું વાંચતો હતો. અચાનક ઘ્‍યાન એક એવા સમાચાર તરફ ખેંચાયું, જે વાંચીને આનંદ થયો. સમાચાર હતા, ‘શહેરના ટાઉનહોલમાં ચિત્રનગરીનું આયોજન. એક નવલોહિયા ચિત્રકારનાં ચિત્રોનું પ્રદર્શન. જે ચિત્રોના દીવાના બન્‍યા છે શહેરના લોકો. એ ચિત્રકારનું નામ છે : રતિ રાઠોડ.' મને પણ મન થયું. હું પણ ગયો ટાઉનહોલમાં. એક પછી એક ચિત્રોનું નિરીક્ષણ કરતો જતો હતો. મનમાં થતું હતું, ચિત્ર દોરવાની આ હથોટી તો હું જાણતો હોઉં એમ કેમ લાગે છે! વળી થયું, હશે! ભ્રમ થયા કરે! આમ વિચારીને આગળ વધતો હતો. એક તરફ યુવક-યુવતીઓનું ટોળું એક