એક વાત કહું દોસ્તી ની - 1

(39)
  • 7.6k
  • 9
  • 3.5k

વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે,વિધાનગર.. ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે વિદ્યાનગર. લગભગ અહીયા જીંદગી મુંબઈ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી.... બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ લાલી ને વાદળી છાંટ થી ભરાય ગયેલુ , આતરે આતરે આવતો પવન ને, વાહનોના અવાજ.... બધુંજ રમણીય હતુ પણ cafe' coffee