હિયાન - ૧

(36)
  • 9.7k
  • 3
  • 5.3k

જ્યારે એણે આંખ ખોલી ત્યારે એ હોસ્પિટલમાં હતો. મશીનના 'બીપ.. બીપ..' અવાજ સિવાય રૂમમાં નીરવ શાંતિ છવાયેલી હતી. એણે બાજુમાં નજર કરી તો એનીજ ઉંમર ની એક સુંદર છોકરી સોફા પર બેઠી હતી. એની આંખોમાં છવાયેલી ભય,ચિંતા ની મીશ્રીત લાગણી એ જોય શકતો હતો. એણે બેઠા થવાની કોશિશ કરી પણ એનું આખું શરીર દુખતું હતું. એ બેઠો થઇ શકતો ન હતો. ફરી પાછી એની આંખ બંધ થવા લાગી અને એ એના ભૂતકાળમાં ખોવાય ગયો. ******************** એક સત્તર વર્ષનો છોકરો ખુબજ ગુસ્સામાં પોતાની બાઇક ચલાવી રહ્યો હતો. સાથે સાથે એ રડી પણ રહ્યો હતો. એણે ખબર પણ ન હતી કે તે