ધ ઊટી... - 15

(66)
  • 3.6k
  • 5
  • 2.2k

15.(શ્રેયા અને અખિલેશ ઊટીનાં પ્રખ્યાત બોટેનિકલ ગાર્ડનમાં જાય છે, જયાં શ્રેયા અખિલેશને પોતાના મનની વાત જણાવે છે, અને અખિલેશે મુકેલ પ્રપોઝલનો સ્વીકાર કરે છે, બનેવ આજે ખુબ ખુશ હતાં, કારણ કે આજે બે પ્રેમી પંખીડાઓ એક થઈ ગયાં હતાં, ત્યારબાદ ડિનર લઈને બંને હનીફની કાર દ્વારા હોટલ સુધી આવે છે, અને એકબીજાને ગુડનાઈટ વિશ કરીને પોત-પોતાની હોટલે જવાં માટે છુટ્ટા પડે છે……) ધીમે-ધીમે દિવસો વીતવા લાગ્યાં, જેમ - જેમ દિવસો વીતતા ગયાં, તેમ-તેમ અખિલેશ અને શ્રેયાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ગાઢ થતો ગયો. બનેવ એકબીજાને પોતાના મનની વાત નિઃસંકોચપણે જણાવી શકતાં હતાં, બનેવ એકબીજાની લાગણીઓ પણ સહેલાઈથી સમજી શકતા હતાં.