વાછંટના વધામણાં - 1

(15)
  • 2.1k
  • 3
  • 1.2k

?વાછંટના વધામણાં ? ???? પાર્ટ -1ઝરમર વરસતા વરસાદમાં મલય પોતાના શહેરમાં જુની યાદોના ભીના આવરણ ઓઢીને રેલ્વે પ્લેટફોર્મ પર ઉતર્યો વરસાદની ઝીણી-ઝીણી વાછંટ મલય માટે જાણે વધામણા લઈને આવી હતી . પોતાના જુના અને જાણીતા શહેરમાં નવા ઘરની તરફ ડગ માંડવા ટેક્ષી કરી રામુકાકા સાથે રવાના થયો .કારમાં બેસતા જ એના પિતા સમાન રામુકાકાની સાથે એની જૂની યાદોની શૃંખલા છલક છલક થઈને બહાર આવી રહી હતી . રામુકાકા મલયની વાતને વચ્ચેથી જ અટકાવતા બોલ્યા ' દીકરા એવું લાગે છે આ શહેરના એક-એક રસ્તાનું ચિત્રપટ હજુ પણ તારી યાદોમાં છપાયેલું લાગે છે .જૂની